News Details

Social

ઘોઘારી સમાજનું ગૌરવ - શ્રી ભાવનાબેન સંઘવી

ઇન્ડિયા માં ટીબી મુક્ત અભિયાન ચાલે છે.આ કાર્ય માટે આપણા ઘોઘારી સમાજના શ્રી ભાવનાબેન સંઘવી નું ખુબજ મોટુ યોગદાન છે. એમને ગવર્નર હાથે આ શુભ કાર્ય માટે એવોર્ડ મળેલ છે

News Photo Gallery