News Details

Education

આગમ ગૌતમ ભાઈ - મુંબઈ ઘોઘારી જ્ઞાતિ અને રાજપરા (તણસા )નું ગૌરવ

મુંબઈ ઘોઘારી જ્ઞાતિ અને રાજપરા (તણસા) નું ગૌરવ....ભાઈશ્રી કુમુદભાઈ વેલચંદ ભાઈ ના પૌત્ર આગમ ગૌતમ ભાઈ (બોરીવલી) એ સમગ્ર દેશ ની એન્જિનિય રીંગ શિક્ષણ ક્ષેત્ર ની સર્વોચ્ચ સંસ્થા IIT માં એડમિશન માટે લેવાતી પુરા વિશ્વ ની 3જા નંબર ની અઘરા માં અઘરી ગણાતી JEE (Advanced) ની પરીક્ષા માં આશરે દેશ ના 1000000 (દસ લાખ) students માંથી 740 મી રેન્ક સાથે ઝળહળ તી સફળતા મેળવી છે અને IIT Mumbai (no 1rank IIT) માં પ્રવેશ માટે એલીજીબલ બનાવેલ છે

News Photo Gallery